Welcome to my Little Blog

Hi , Welcome to my little blog !
Here you will find inspirational quotes, Cute little moral stories, Articles , Some of my photo projects and may be a little something about me. I hope you will enjoy what u read in my blog and that you will come back soon.
Please do check back here after for new inspirational posts.

Sunday, 9 September 2012

મન ની ખીંટી


અમારાં ઘરમાં રિપેરકામ માટે એક સુથારને બોલાવેલો.એના કામના પહેલા દિવસની  વાત છે..  કામ પરઆવતાં રસ્તામાં ટાયર પંક્ચર થયું એમાં એનો એક કલાકબગડ્યોકામ શરૂ કર્યા પછી  અધવચ્ચે એની ઈલેક્ટ્રિકકરવત બગડી ગઈદિવસ પૂરો થયા પછી ઘરે પાછા જતીવખતે એની નાની  ટ્રક ચાલી નહીંહું એને મારી ગાડીમાંએના ઘેર મૂકવા ગયોરસ્તામાં  એક પણ શબ્દ બોલ્યો નહીં. અમે એના ઘેર પહોંચ્યા ત્યારે એણે કહ્યું : 'ઘરમાંથોડી વાર આવો ને ! મારાં પત્ની અને  બાળકોને તમનેમળીને આનંદ થશે.'ઘરમાં દાખલ થતાં પહેલાં નાના ઝાડ પાસે  રોકાયોબન્નેહાથ એણે ઝાડ પર મૂક્યાબારણામાં  દાખલ થતી વખતે મેંએનામાં અજબનો ફેરફાર થતો જોયોએના થાકેલા ચહેરાપર સ્મિત ફરી વળ્યું.  એનાં બે બાળકોને વહાલથી ભેટ્યોઅને પત્નીને ચૂમી આપીમને  કાર સુધી મૂકવા આવ્યો.અમે પેલા  ઝાડ પાસેથી પસાર થયા ત્યારે મારું કુતૂહલ હુંરોકી શક્યો નહીંમેં એને પૂછ્યું : 'ઘરમાં દાખલ  થતાંપહેલાં તમે ઝાડને શા માટે અડ્યા ?'

'
અરેહા ઝાડ તો મારા મનની ખીંટી છેહું કામે જાઉંત્યાં કોઈ ને કોઈ તકલીફ તો
આવવાનીપણ એક વાત નક્કી કે ઘરે મારાં પત્ની અનેબાળકોને એની સાથે શું લેવાદેવા એટલે,  જ્યારે સાંજેકામ પરથી ઘરે પાછો આવું છું ત્યારે તકલીફો  ઝાડ પરલટકાવી દઈ ઘરમાં દાખલ  થાઉં છુંસવારે કામ પર જતાં ઝાડ પરથી તકલીફો પાછી લઈ લઉં છુંપણ નવાઈનીવાત તો   છે કે રાતે મૂકેલી તકલીફોમાંથી ઘણીખરીસવારે ત્યાં હોતી નથી.

(Abstract from an e-mail )
  

No comments:

Post a Comment